Publish Date: Wed, 17 Mar 2021 (00:08 IST)
Updated Date: Tue, 16 Mar 2021 (19:10 IST)
ડાયલોગ જે દરેક ગુજરાતી બોલે છે
1. "એનીમાં ને"
2. "બે હું શું કહું છું"
3. "ભાઈ તમારી વાત ના થાય!! તમે મોટા માણસ
4. "આપણા કેટલા ટકા"
5. બસ હવે ડોડ ઢાયી
6. એ હા હો ચોક્કસ
7 . શું સુપર્બ વાત કરી તે
8. ત્રાસ છે
"શું ચાલે"
"કઈ નવી જૂની"
"ધંધો પાણી કેમ છે"
"મજા પડી ગઈ"
"તેલ લેવા જા"
"મગજમારી ના કર"
"તકલીફ તો રેવાની"
"એ હાલો"