Publish Date: Wed, 10 Oct 2018 (12:49 IST)
Updated Date: Wed, 10 Oct 2018 (13:12 IST)
નવરાત્રિના સમયે મા દુર્ગાની પૂજા અને આરાધના કરવાથી માતાની કૃપા કાય્મ રહે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક ઉપાય જેને જો તમે 9 દિવસ કરશો તો તમને મનગમતુ ફળ જરૂર મળશે.