Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Friendship Day 2019 : આ રવિવારે ઉજવાશે દોસ્તીનું સૌથી મોટું સેલિબ્રેશન, 84 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

Friendship Day
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (14:12 IST)
દોસ્તીના રિશ્તા એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. 
આ અઠવાડિયે રવિવારે ફ્રેડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારએ ફ્રેડશિપ ડેની 
Friendship Day
 શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈંજાય કરી શકે છે. 
 
ઘણા દેશોમાં જુદો રિવાજ 
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
Friendship Day
શું કરીએ છે આ દિવસે 
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પાપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો એક બીજાને આ દિવસ પર બધાઈ આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકમાન્ય બાળ ગંગાધર ટિળક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની