Article Fengsui Tips %e0%aa%b6%e0%ab%81%e0%aa%95%e0%aa%a8%e0%aa%b5%e0%aa%82%e0%aa%a4%e0%ab%81 %e0%aa%a6%e0%aa%b9%e0%ab%80 108031800038_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુકનવંતુ દહી

શુકનવંતુ દહી
W.D

* ઘરની ક્યાય પણ બહાર જાવ તો ઘરનું જમવાનું જમીને જ નીકળો અને આખો દિવસ દહીંનું સેવન કરશો તે સારૂ રહેશે.

* ડાઈનીંગ રૂમમાં ઉત્તર દિશા તરફ અરીસો લગાવવાથી ક્યારેય પણ અન્નની ઉણપ વર્તાતી નથી.

* બેડરૂમમાં ગુલાબી, આછો વાદળી કે આછો લીલો કલર શાંતિ આપે છે. આછા લીલા રંગથી આત્મવિશ્વાસ વધે છે.

Share this Story:

Follow Webdunia gujarati