Article Fengsui Tips %e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af %e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0 108021900005_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્ય દ્વાર

મુખ્ય દ્વાર
N.D

* ઘરના મુખ્ય દ્વારની સામે પક્ષીઓને પીવા અને નહાવા માટે માટીનું કે અન્ય કોઈ પાત્ર લટકાવવું જોઈએ.

* પ્રવેશ દ્વારની આસપાસ સારા ફૂલોનાં કૂંડા મુકવા જોઈએ.

* મુખ્ય દ્વારની બહારની બાજુ 3,5,7 નાની નાની ઘંટડીઓ લટકાવો અને તેને લાલ દોરા વડે બાંધવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati