Publish Date: Sat, 20 Jun 2026 (16:27 IST)
Updated Date: Sat, 20 Jun 2026 (16:45 IST)
પપ્પાને જો તમે ફક્ત "હેપ્પી ફાધર્સ ડે..." કહેવા માંગતા ન હોય તો નીચે આપેલા સંદેશાઓ તમારી ઇચ્છામાં એક આકર્ષણનો સ્પર્શ ઉમેરશે. હા, ફાધર્સ ડે 21 જૂને છે. તો, જો તમે ઇન્સ્ટાગ્રામ માટે કેપ્શન, SMS તરીકે મોકલવા માટે સંદેશાઓ, અથવા WhatsApp સ્ટેટસ અને સંદેશાઓ માટે ફક્ત થોડીક લાઇનો અથવા કવિતાઓ શોધી રહ્યા છો, તો નીચેના સંદેશાઓ તમારા માટે છે.
Father's Day Wishes 2026: - ઈમોશનલ ફાધર્સ ડે શાયરી
1. પપ્પાએ ક્યાર એ પોતાનો થાક નહોતો ગણાવ્યો
અમારી જરૂરિયાતોને હંમેશા આગળ રાખી
2. અમે જ્યારે પણ કંઈક માંગ્યુ, પપ્પાએ હિસાબ નહોતો પુછ્યો
બસ આટલુ જોયુ કે બાળકોની ક્યાક ખુશી અધૂરી ન રહી જાય
3. ઘરની દરેક નાની-મોટી ચિંતા પપ્પાને ભાગે આવી
અને અમારે ભાગે ફક્ત શાંતિથી ઉંઘ આવી.
4. પપ્પાને પ્રેમ બતાવવાની રીત ન આવડી
પણ સાથ નિભાવવામાં ક્યારેક કમી ન રાખી
5. જ્યારે દુનિયા મોટી લાગતી હતી.. ત્યારે પિતાજીનો હાથ પુરતો હતો
આજે પણ બીક લાગે છે તો તેમનુ નામ જ સહારો હોય છે
6. પપ્પાના ખિસ્સામાં ભલે જેટલા પણ પૈસા રહ્યા હોય
અમારા માટે તેમનુ દિલ હંમેશા મોટુ રહ્યુ
7. સ્કુલની ફી થી લઈને સપનાઓની ઉડાન સુધી
પપ્પા દરેક જગ્યાએ ચૂપચાપ ઉભેલા જોયા
8. જેમણે પોતાની ઈચ્છાઓ અનેકવાર રોકી લીધી
તેમણે અમારી નાની-નાની ખુશીઓ પણ ક્યારેય ન રોકી
9. પપ્પાએ ઓછુ બોલીને પણ કંઈક શીખવાડ્યુ
દરેક મુશ્કેલીમાં ઉભા રહીને જીવતા શીખવાડ્યુ
10. અમારુ હાસ્ય જોઈને જે પોતાનો થાક ભૂલી જાય છે