Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Father's day mythology story- શિવ પુરાણની નજરે પિતા- પુત્ર

Son of Parvati and Shiva
, શુક્રવાર, 16 જૂન 2023 (16:02 IST)
પિતા પુત્રનો સામ-સમે શિવા પુરાણમાં પણ હોય છે થોડા જુદા અંદાજમાં . સ્નાના માટે જતા સમયે પાર્વતી તેમના ઉબટનના મેળથી એક બાળકનો પુતળો બનાવે છે અને પછી તેમની શક્તિઓથી તેમાં પ્રાણા નાખી દે છે. તે નિર્દેશા આપે છે કે જ્યારે સુધી તે સ્નાન કરીને ના આવે, બાળક કોઈને પણ અંદરા આવવા ના દે. થોડી વારમાં પોતે શિવ ત્યાં આવે છે અને તેમ્ની માતાના આદેશનો પાલન અરી રહ્યુ બાળકા તેમને રોકે છે.  જ્યારે શિવ પોતાનો પરિચય આપે છે ત્યારે પણ તે હટતો નથી. ક્રોધિત થઈને શિવ તેનો શિરચ્છેદ કરે છે.
 
જ્યારે પાર્વતીને ખબર પડે છે તો તે દુખથી બેહાલ થઈ જાય છે અને બાળકના જન્મ વિશે કહે છે. ત્યારે શિવ હાથીના બાળકનુ માથુ બાળકના શરીર પરા રાખે છે અને તેને જીવિત કરી નાખે છે અને તેને ગણેશા નામા આપતા તેમના બધા ગણમાં અગ્રણી જાહેર કરે છે. સાથે જ કહે છે કે ગણેશ બધા દેવતાઓમાં પ્રથમ પૂજ્ય હશે. 

Edited By_Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kedarnath Flood - કેદારનાથ પ્રલય 2013 - તે દ્રશ્ય યાદ કરીને આજે પણ આત્મા કાંપી જાય છે