Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali Muhurat Trading - દિવાળી 2023 માટે મુહૂર્ત ટ્રેડિંગ સમય

Diwali Muhurat Trading
, રવિવાર, 29 ઑક્ટોબર 2023 (12:44 IST)
Muhurat Trading Timings 2023- વર્ષ 2023માં મુહૂર્ત ટ્રેડિંગ રવિવાર, 12મી નવેમ્બર 2023 ના રોજ થશે. મુહૂર્ત ટ્રેડિંગ માટે પ્રી-ઓપનિંગ સત્ર સાંજે 6:00 વાગ્યે શરૂ થાય છે અને 15 મિનિટ સુધી ચાલે છે. જ્યારે દિવાળીના પ્રસંગે એક્સચેન્જો એક કલાક માટે ખુલે છે.
 
મુહૂર્ત ટ્રેડિંગ 12 નવેમ્બર 2023 (રવિવાર) ના રોજ યોજાશે. મુહૂર્તના ટ્રેડિંગના સમયની જાણ પછીથી કરવામાં આવશે.
 
મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે 6:15 થી 7:15 રાખવામાં આવ્યો છે. આ દિવસે, બ્લોક ડીલ સત્ર સાંજે 6:00 થી 6:15 સુધી રહેશે, પ્રી ઓપન ટ્રેડિંગ સત્ર સાંજે 6:00 થી 6:08 સુધી રહેશે, સામાન્ય બજાર 6:15 થી 7:15 સુધી રહેશે. pm, કોલ ઓપ્શન સેશન 6:15 pm થી 7:15 pm સુધી રહેશે. ક્લોઝિંગ સેશન 6:20 થી 7:05 pm અને ક્લોઝિંગ સેશન 7:25 થી 7:35 સુધી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 દિવાળીની સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્ર એક ક્લિકમાં