Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હેદરાબાદમાં શાળામાં સાડા ચાર વર્ષની બાળકીનો યૌન ઉત્પીડન, આરોપીની ધરપકડ

હેદરાબાદમાં શાળામાં સાડા ચાર વર્ષની બાળકીનો યૌન ઉત્પીડન, આરોપીની ધરપકડ
, ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (12:33 IST)
હેદરબાદમાં બંજારા હિલ્સના એક શાળામાં એક કાર ડ્રાઈવર દ્વારા સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યુ છે. પોલીસએ બુધવારે આ જાણકારી આપી. અરોપીની ધરપકડ કરી લીધી છે. 
 
પોલીસએ જણાવ્યુ કે બાળકીની માતાએ મંગળવારે ફરિયાદ કરી હતી કે ગયા પાંચ મહીનાથી આ શાળામાં અભ્યાસ કરી રહી તેમની દીકરીએ જણાવ્યુ કે તેમના પગમાં દુખાવો  છે. પોલીસની તરફથી રજૂ આ જાણકારી મુજબ, માતાએ સોમવારે તેમની દીકરીથી આ વાત કરી તો તેણે જણાવ્યુ કે શાળામાં કામ કરતો એક માણસ તેણે શાળાની એક રૂમમાં લઈ ગયો અને તેનો યૌન ઉત્પીડન કર્યુ. 
 
પોલીસએ જણાવ્યુ કે આ જાણકારી બાળકીના માતા પિતા જ્યારે શાળા પહોંચ્યા તો કેમપસમાં પ્રવેશ કરતા જ બાળકી તે માણસને ઓળખી લીધુ, જેણે તેનો કથિત રૂપે યૌન ઉત્પીડન કર્યુ હતું. તે માણસ શાળાના પ્રિંસુપલનો કાર ડ્રાઈવર છે. 
 
તેણે જણાવ્યુ કે બાળકીના માતા-પિતાએ પ્રિંસિપલ પર બેદરકારી કરવાનો આરોપ લગાવ્યુ. તેમણે વિનંતી કરી હતી કે આરોપી અને આચાર્ય સામે કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવે.
 
તે મુજબ પગલાં લેવા જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2022: દિવાળી પર માતા લક્ષ્મીની સાથે શા માટે હોય છે ગણેશજીની પૂજા, જાણો તેનુ મહત્વ