baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કળયુગી મા એ તેમની બાળકીને 19 બિલાડીઓ સાથે બંધ કરી દીધુ...

a mother close to child in room with 19 cats
, રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (15:19 IST)
એક કળયુગી મા એ તેમની જ બાળકીને 19 બિલાડીઓ સાથે અંધારા રૂમમાં બંદ કરી દીધુ . માતાએ તેમની 6 વર્ષની દીકરી સાથે આ કરતૂત કરી છે. તે રૂમમાં ન તો કોઈ બારી હતી કે ન કોઈ અજવાળુ હતો. બાળકીની  સ્થિતિ આવી થઈ ગઈ કે તેને જીવતો રહેવા માટે બિલાડીઓના ભોજનને પણ ખાવુ પડ્યું. ત્યારબાદ જ્યારે પોલીસ તે રૂમમાં પહોંચી રો પોલીસના અધિકારી ન માત્ર ચોંકી ગયા પણ વિચારમાં પડી ગયા કે કોઈ માતા તેમની જ દીકરી સાથે આ બધુ કેવી રીતે કરી શકે છે. 
 
હકીકતમાં આ કેસ રૂસ સ્થિત ઉત્તરી માસ્કોનો છે. રિપોર્ટસ મુઅજબ મહિલાનો નામ એલ્પ્રિકા છે. તેણે તેમની છ વર્ષની બાળકી રૂમમાં બંધ કરી દીધું  કારણ કે તેણી તેને પસંદ ન કરતી હતી. તેણીએ તેની બાળકીને ઉપાડી અને તેને 19 બિલાડીઓ સાથે ડરામણી રૂમમાં બંધ કરી દીધી. ઘણા દિવસો સુધી બાળકી તેમાં બંધ રહી. બાળકી બિલાડીઓ સાથે એક જ રૂમમાં રહી. તેણે જીવંત રહેવા માટે બિલાડીનો ખોરાક પણ ખાધો હતો. તે નસીબદાર હતું કે તેમનું જીવન બચી ગયો. 
 
અહેવાલ મુજબ, એલ્પ્રિકાએ માસૂમ બાળકીને બિલાડીઓ સાથે બંધ કરી દીધું હતું અને તે પોતે તેની મોટી પુત્રી સાથે પાસના શાનદાર ઘરમાં રહેતી હતી. તેની સૂચના જ્યારે કોઈએ પોલીસને આપી ત્યારે તેઓએ બાળકીને બચાવી લીધી. છોકરીની હાલત એવી હતી કે તે માનવ ભાષા પણ સમજી શકતી ન હતી. તેઓ બિલાડીઓની જેમ ચાલવાની કોશિશ કરવા લાગી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોવિશીલ્ડ -કોવેક્સીન કે સ્પુતનિક વી - તમને લગાવાઈ રહેલી વેક્સીન નકલી તો નથી કેંદ્રએ જણાવ્યુ