Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2017માં ગૂગલ પર વિરાટ કોહલીને પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયું

Many times Virat Search on Google in pakistan
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (16:11 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીના ફેંસ ન માત્ર ભારતમાં પણ દુનિયામાં છે. ભારતના પાડોશી મુલ્ક પાકિસ્તાનમાં પણ કોહલીના ચાહનારાઓની કમી નહી છે. ગૂગલ ટ્રેંડસ મુજબ વિરાટ કોહલી પાકિસ્તાનમાં સૌથી વધારે વાર સર્ચ કરાયા ક્રિકેટર છે. 18 ડિસેમ્બર 2016થી 9 ડિસેમ્બર 2017 સુધીના આંકડામાં વિરાટ ટાપ પર રહ્યા. આ રેસમાં વિરાટ એ પાકિસ્તાનના લોકોમાં ખૂબ રૂચિ લઈ રહ્યા છે. એક આંકડામાં ખબર પડી કે ગૂગલ પર વિરાટ અને અનુષ્કાના લગ્ન વિશે જાણવા માટે પાકિસ્તાની લોકો ખૂબ સર્ચ કરી રહ્યા છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે પાકિસ્તાનના લોકો આ કપલને કેટલો પસંદ કરે છે. 
Many times Virat Search on Google in pakistan
આમ તો કોહલીના પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓથી સારી મિત્રતા છે. વિરાટના લગ્ન થયા પછી શાહિદી અફરીદી, મોહમ્મદ આમિર અને ઉમર અકમલએ ટ્વિટર પર વિરાટને શુભેચ્છા આપી હતી. 
 
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 12 ડિસેમ્બરએ ઈટલીના ટસ્કનીમાં બોર્ગા ફિનોશિએટો રિસાર્જમાં સાત ફેરા લેધા હતા. રિપોર્ટ્સ મુજબ લગ્નમાં માત્ર પરિવારના સભ્ય અને નજીકી મિત્ર જ હતા. 
Many times Virat Search on Google in pakistan
કોહલી અને અનુષ્કાના લગ્નના બે ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રખાઈ છે. જેમાં લગ્નની પહેલી પાર્ટી 21 ડિસેમ્બરએ દિલ્હીમાં તો બીજા પાર્ટી 26 ડિસેમ્બરે મુંબઈમાં થશે . આ ખબર છે કે દિલ્હી પાર્ટીમાં પરિવાર સાથે સગા-સંબંધી સાથે રાજનીતિક હસ્તીઓ આવશે જ્યારે મુંબઈ વાળી પાર્ટીમાં ટીમ ઈંડિયા સાથે બૉલીવુડ જગતમાં 
તમામ હસ્તિઓ શામેળ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડ્યા પરિપત્ર, 7 હજાર જેટલા માનદ શિક્ષકો ફરજમુક્ત થશે