Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Sri Lanka:7 વિકેટથી ભારતની શાનદાર જીત

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (22:21 IST)
263 રનના લક્ષ્ય પૂરા કરવા ઉતરી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી છે અને ટીમએ 3 વિકેટ ગુમાવીને 250 રનથી વધારે રન બનાવી લીધા. આ સમયે સૂર્યાકુમાર યાદવ અને કપ્તાન શિખર ધવન ક્રીઝ પર છે મનીષ પાંદે 26 રન બનાવીને આઉટ થયા 
34 ઓવર પછી ભારતનો સ્કોર 45/3 સૂર્યકુમાર યાદ 22 અને શિખર ધવન 77 રન બનાવીને રમી રહ્યા છે. સૂર્યાએ હસંરાગાએ આ ઓવરમાં સતત ત્રણ ચોકા લગાવતા ઓવરથી 14 રન લીધા. 
ભારતીય ટીમની શરૂઆત શાનદાર થઈ છે અને ટીમએ 2 વિકેટ ગુમાવીને 200 રનથી વધારે રન બનાવી લીધા છે. આ સમયે મનીષ પાંડે અને કપ્તાન શિખર ધવનની જોડી ક્રીઝ પર છે. ઈશાન કિશન 59 રનોની 
 
વિસ્ફોટક પારી રમીને આઉટ થયા 
શિખર ધવનએ લગાવ્યુ 33મો અર્ધશતક 25માઓવરની પ્રથમ બૉલ પર કપ્તાન ધવને એક રન લઈને વનડે કરિયરનો 33મો અર્ધશતક પૂર્ણ કર્યુ . તેણે 61 બૉલ પર પચાસ લગાવ્યા. 
ધવનએ બનાવ્યા તીવ્ર 6000 રન 17મ ઓવરની ત્રીજી બૉલપર ધવનએ બે રનની સાથે વંડે ક્રિકેટમાં પારીઓના આધારે સૌથી તીવ્ર 6000 રન પૂર્ણ કર્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે

Indian Constitution Day : તમને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા?

આગળનો લેખ
Show comments