વિરાટ અનુષ્કાના લગ્નને 3 વર્ષ પુરા થવાના છે. વિરાટ અનુષ્કાની જોડીને ક્યુટ લવ કપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફેંસ સોશિયલ મીડિયા પર તેમના દરેક અપડેટ્સની રાહ જોતા હોય છે. તો પછી દિલ થામીને બેસો વિરાટ-અનુષ્કાએ હમણા જ ટ્વિટ કર્યુ છે કે તેમનુ પહેલુ બાળક જાન્યુઆરી મહિનામાં આવી શકે છે.
<
Virat Kohli & Anushka Sharma to welcome their first child in January 2021, announces the cricketer in a tweet. pic.twitter.com/nib55VzT7p
— ANI (@ANI) August 27, 2020
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >