Webdunia - Bharat's app for daily news and videos

Install App

AB de Villiers retirement: એબી ડિવિલિયર્સ એ લીધો સંન્યાસ, IPL માં પણ નહી રમે

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (13:12 IST)
સાઉથ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડિવિલિયર્સે ક્રિકેટને અલવિદા કહ્યુ છે. એબી ડિવિલિયર્સએ વર્ષ 2018માં ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ પણ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેંચાઈજી ક્રિકેટને પણ અલવિદા કહ્યુ. મતલબ હવે એબી ડિવિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો બિગ બૈશ, પીએસએલ કે બીજી કોઈ લીગમાં તે રમતા જોવા મળશે. એબી ડિવિલિયર્સ એ સોશિયલ મીડિયા પર પોતાના સંન્યાસનુ એલાન કર્યુ. ડિવિલિયર્સ એ લખ્યુ, 

<

It has been an incredible journey, but I have decided to retire from all cricket.

Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli

— AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021 >
 
દક્ષિણ આફ્રિકાના મહાન બેટ્સમેન એબી ડી વિલિયર્સે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. મતલબ કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલમાં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતા જોવા મળશે. એબી ડી વિલિયર્સે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ડી વિલિયર્સે લખ્યું, 'મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં મારા ઘરની પાછળ મારા મોટા ભાઈઓ સાથે રમવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી મેં આ રમતનો ખૂબ આનંદ લીધો છે. હવે 37 વર્ષની ઉંમરે, તે આગ એટલી ઝડપથી સળગી રહી નથી.
 
એબી ડિવિલિયર્સે સોશિયલ મીડિયા પર પોતાના સંન્યાસનુ એલાન કર્યુ. ડિવિલિયર્સે લખ્યુ, 'મારી યાત્રા શાનદાર રહી, હવે મે ક્રિકેટમાંથી સંપૂર્ણ રીતે સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. પોતાના ઘરની પાછળ મોટા ભાઈઓ સાથે રમવાનુ શરૂ કર્યુ હતુ અને ત્યારથી લઈને આજ સુધી મે આ રમતનો ખૂબ આનંદ ઉઠાવો. હવે 37 વર્ષની વયમં તે આગ એટલી તેજ નથી પ્રગટી રહી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments