Publish Date: Fri, 28 Jan 2022 (14:09 IST)
Updated Date: Fri, 28 Jan 2022 (14:09 IST)
ઓમિક્રોન બાદ હવે નવા વાયરસની એન્ટ્રી
NeoCov નામના એક નવો કોરોનાવાયરસ હવે ફેલાયો
અત્યારે કોરોનાની ત્રીજી લહેર ચાલી જ રહી છે કે આ સમયે એક સમાચાર આવી રહ્યા છે ચીનના વુહાનથી વૈજ્ઞાનિકો દ્વારા હાલજ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે NeoCov નામના એક નવો કોરોનાવાયરસ હવે ફેલાયો છે જે પહેલાની વેરિએંટોની સરખામણીએ ઘણોજ ઘાતક છે. આ વાયરસ એટલો ઘાતક છે કે દર 3માંથી 1 દર્દીનું મોત થાય છે.