Publish Date: Mon, 01 Jun 2020 (09:40 IST)
Updated Date: Mon, 01 Jun 2020 (09:41 IST)
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને એક લાખ 90 હજારથી વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર હાલમાં દેશમાં કોવિડ 19 દર્દીઓના કુલ કેસો 190535 પર પહોંચી ગયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 5394 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 8392 કેસ નોંધાયા છે.
webdunia
Publish Date: Mon, 01 Jun 2020 (09:40 IST)
Updated Date: Mon, 01 Jun 2020 (09:41 IST)