Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Good Friday 2024 Wishes :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

good friday
, શુક્રવાર, 29 માર્ચ 2024 (05:48 IST)
good friday
good friday
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે 
તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા 
સદા તમારા પર બની રહે 
તમે આમ જ હસતા રહો 
ગુડ ફ્રાઈડે 
good friday
good friday
 

 
 . સુખ છે તો પરેશાનીઓ પણ ખૂબ છે 
જીંદગીમાં લાભ છે તો નુકશાન પણ ખૂબ છે 
શુ થયુ જો ઈશ્વરે થોડુ દુ:ખ આપી દીધુ 
તેની આપણા પર મહેરબાનીઓ પણ ખૂબ છે 
ગુડ ફ્રાઈડે 
good friday
good friday

  થોડુ હસી લેજો ગુડ ફ્રાઈડે નો દિવસ છે 
ફરિયાદ દિલમાંથી ભુલાવી દેજો ગુડ ફ્રાઈડે નો દિવસ છે 
નેકી થી નેકી ની પ્રાર્થના કરજો ગુડ ફ્રાઈડે નો દિવસ છે 
"Have a Blessed Good Friday"
good friday
good friday

 
જીવનમાં સંબંધો વધુ હોય કે ન હોય 
પણ જે પણ સંબંધો છે તેમા 
પ્રેમ અને એકબીજાનો સાથે હોવો જરૂરી છે 
પ્રભુ ઈશા મસીહની અસીમ કૃપા તમારા પર બની રહે 
May God Bless You
 
good friday
good friday

 
જે દિવસથી આપણુ મન 
પરમાત્મા ને યાદ કરવુ અને 
તેમની અંદર રસ લેવુ શરૂ કરી દેશે 
એ દિવસથી આપણા જીવનની 
બધી પરેશાનીઓ આપણી 
અંદર રસ લેવાનુ બંધ કરી દેશે 
ગુડ ફ્રાઈડે
 
good friday
good friday
6. કેવી રીતે કહુ કે મારી 
દરેક દુઆ બેઅસર થઈ ગઈ
હુ જ્યારે પણ રડ્યો 
મારા પ્રભુ ઈશુને જાણ થઈ ગઈ 
"Have a Blessed Good Friday"

good friday
good friday quotes

 
7. ચર્ચને ફુલોથી સજાવ્યો છે  
દુખો ને તેણે દૂર કર્યા છે 
ભટકી પડ્યા હતા આપણે 
સાચા રસ્તે ઈશુ લાગ્યા છે 
"Have a Blessed Good Friday"
 
8 એ ઈશ્વરના પુત્ર એ આ 
ધરતી પર કેટલુ સહન કર્યુ 
છતા તેમને ક્ષમા કરી દેજો 
મૃત્યુ પહેલા ઈશ્વરને કહ્યુ 
"Have a Blessed Good Friday"

good friday
good friday quotes
9. જો પ્રભુ નથી તો 
તેનો ઉલ્લેખ કેમ 
અને જો પ્રભુ છે તો 
આટલી ચિંતા કેમ 
Good Friday 
good friday
good friday quotes

10 જે તમારી અંદર છે  તેને બહાર લાવો 
   એ જ તો તમને બચાવશે 
   જે તમારી અંદર છે 
   તેને સામે નહી લાવો તો 
  તો એ તમને નષ્ટ કરી દેશે 
  ઈસા મસીહ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2024: જાણો કેવી રીતે થઈ નવરાત્રિની શરૂઆત, સૌથી પહેલા આ રાજાએ કર્યા હતા 9 દિવસના વ્રત