પેરેટિંગ- ક્યારે -ક્યારે શું હોય છે કે બાળક અનુશાસનથી બહાર થઈ જાય છે. અબે તેમની મનમાની કરવા લાગે છે. જો તેને ગુસ્સામાં કોઈ ડાંટી નાખીએ તો એવામાં એ વસ્તુઓને તોડવા લાગે છે. કે પછી બધાની સામે બદતમીજીથી પેશ આવવા લાગે છે. બાળકોની આ ટેવ તેને બગાડી રાખે છે. અને એવામાં તેને હેંડલ
કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમારું બાળક પણ આવી જ હરકત કરે છે તો એવી સ્થિતિમાં તેને કેવી રીતે હેંડલ કરાય એ આજે અમે તમને જણાવીશ. આવો જાણીએ છે........
1. બહુ વધારે ડાંટવું ફટકારવું નહી- બાળકને વધારે ડાંટવા-ફટકારવા નહી. જ્યારે પણ બાળક રૂઢ વ્યવહાર કરે તો તેને ડાંટવું નહી પણ પ્રેમથી વાત કરો. તેને સમજાવો અને તેને ધીમે બોલવા માટે કહેવું.
2. ભૂલને સમજાવો- ઘણી વાર શું હોય છે કે બાળક ભૂલ કરે છે ત્યારે માતા-પિતા તેને મારે છે કે ગાળું બોલે છે. તમારા આ વ્યવહારથી તેમના મનમાં તમારા માટે માન ઓછું થઈ શકે છે. આથી સારું હશે કે તમે તેને તેમની ભૂલને સમજાવો. તેન જણાવો કે આવી ભૂલ ફરીથી રીપીટ નહી થવી જોઈએ.
3. વધારે પ્યાર પણ ન કરવું- ઘણા માતા-પિતા એવા હોય છે જે બાળકોની ભૂલ કર્યા પછી પણ કઈક નહી કહેતા. માન્યું કે બાળકોને ડાંટવું સહી નહી પન તેને વધારે માથા પર ચઢાવવું પણ સહી નહી. તેને આંખોમાં હમેશા તમારું ડર બનાવી રાખો.
4. દરેક જગ્યા જવાની રજા ન આપવી- ઘણા બાળક એવા હોય છે કે દરેક જગ્યા જવાની જિદ કરે છે અને ઘણા માતા-પિતા એવા છે જે તેને મોકલી પણ દે છે. એવા બાળકને ખુલ્લી આજાદી મળી જાય છે જેનાથી એ વધારે જિદ્દી થઈ જાય છે. તેને એવું લાગે છે કે જિદ કરીને એ કઈ પણ મનવાવી શકે છે.