આમ તો વરસાદનું મૌસમ બધાને બહુ પસંદ આવે છે પણ આ દિવસોમાં રોગ જલ્દી ફેલે છે. નાના બાળકોનો ઈમ્યુનીટી સિસ્ટમ પૂરી રીતે વિકસીત નહી થતું તેથી તેને બીમાર હોવાના ખતરો પણ વધારે રહે છે. જો તમારું બાળક નાનું છે તો પેરેંટસને આપણા બાળકોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ.
2. ફળ
બાળકને જ્યારે પણ ફળ ખવડાવો તો પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેને મૌસમી ફ્રૂટ જેમ કે સંતરા જરૂર આપો. તેમાં વિટામિન સી હોય છે. જે ઈમ્યોનિટી સિસ્ટમને વધારવાનું કામ કરે છે.
3. સાફ-સફાઈ
ઘરની સફાઈના સારી રીતે કાળજી રાખો. આ મૌસમમાં રોગ થવાનું ડર વધારે હોય છે. ઘરના બારણા આગળ ડોર મેટ મૂકો અને ગંદા જૂતા ચપ્પલને અંદર ન આવા દો. બાળકના રમકડા અને કપડાને સાફ રાખો.
4. પાણી પીવડાવો
બાળકને ઉકાળેલું પાણી ઠંડા કરીને પીવડાવો. અને સારું હશે કે તેમાં થોડી અજમા પણ મિકસ કરી નાખો. તેનાથી પેટની સમસ્યા નહી થશે . જો બાળક બૉટલથી દૂધ પીવે છે તો અને અડધું પીતા મૂકી નાખે છે તો તેને રાખવું નહી ફેંકી દો.
5. પૂરા કપડા પહેરાવો
માનસૂનમાં તાપમાન ઓછું થઈ જાય છે પણ જ્યારે તડકો હોય છે તો બહુ તેજ હોય છે. તાપમાનમાં થનાર આ પરિવર્તન બાળક માટે ખતરો થઈ શકે છે. આ મૌસમમાં બાળક ને શરદી અને તાવ જલ્દી થઈ જાય છે. તેથી તેને પૂરા કપડા પહેરાવો.