Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

2 વર્ષથી નાના બાળકોને ભૂલીને પણ ન લગાવવું માસ્ક જાણો શા માટે

2 વર્ષથી નાના બાળકોને ભૂલીને પણ ન લગાવવું માસ્ક જાણો શા માટે
, મંગળવાર, 8 જૂન 2021 (16:25 IST)
કોરોના વાયરસનો પ્રકોપ ધીમે-ધીમે ઓછા થવા લાગ્યુ છે. પણ ખતરો ટળ્યુ નથી જેને લઈને અત્યારે પણ સાવધાનીઓ રાખવી જરૂરી છે. વ્યસ્ક અને વૃદ્ધોબ્ને વેક્સીન લાગી રહી છે જેનાથી સંક્રમિત થવાના ખતરો ઓછુ6 થઈ શકે છે. પણ શું બાળકોને પણ વેક્સીન લગવી જોઈએ. તેને લઈને ચર્ચા છે અને ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. તો શું 2 વર્ષથી ઓછા ઉમ્રના બાળકોને માસ્ક લગાવવો પડશે . આ મોટું સવાલ છે. આવો જાણી વૈજ્ઞાનિકોનો તેના પર શું વિચાર છે. 
 
અમેરિકાની સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશનના મુજબ વ્યસ્કની રીતે કોરોના બાળકોને પણ થઈ શકે છે. સંક્રમણથી બચાવ માટે સામાજિક દૂરી સારું ઉપાય છે. જો બાળકોન બહાર લઈ જાય છે તો તેને પણ માસ્ક પહેરાવી શકાય છે પણ 2 વર્ષથી ઓછી ઉમ્રના બાળકોને માસ પહેરાવવાથી તેને ગભરાહટ થઈ શકે છે. 
 
બીજા વિશેષજ્ઞનો કહેવુ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે ઉમ્રના બાળકોને માસ્ક પહેરાવવો ખતરનાક સિદ્ધ હોઈ શકે છે. કારણ કે બાળકની શ્વાસ નળી સાંકડી હોય છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માસ્ક લગાવવાથી તેને શ્વાસ લેવામાં વધારે જોર લગાવવુ પડી શકે છે તેથી જ બાળકોને ઘરે રાખવું વધુ સારું છે.
 
કિડ્સ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જારી કરવામાં આવેલ ગાઈડલાઈનમાં નાના બાળકોને પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો નાના બાળકો માસ્ક પહેરે છે, તો તેમને શ્વાસ લેવામાં તકલીફ થશે. તે 
 
વારંવાર 
 
ચહેરાથી માસ્ક હટાવવાની કોશિશ કરશે. સાથે જ તમારા મોંઢા અને નાક પર પણ તમારા હાથ લગાવશે.  તેથી વધુ સારું છે કે બાળકોને ઘરમાં જ રાખવુ તેનાથી જોખમ ઓછું થશે.
 
 
ચાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સલાહકાર જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક ન પહેરવા જોઈએ. નિષ્ણાતોના મતે બાળકોની શ્વસન માર્ગ પૂરતો છે
તે નાના છે, જેના કારણે તેમને શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી કોયડો- છોકરીનુ નામ બતાવો