Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોફ્ટ ડ્રિંકથી બાળકોને ડાયાબિટિઝ થવાની શક્યતા

બાળકને ડાયાબિટિઝ
જો તમે તમારા બાળકોને પ્રોસેસ્ડ ખોરાક કે સોફ્ટ ડ્રિંકનુ સતત સેવન કરાવો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે. 

એક નવી શોધથી જાણવા મળ્યુ છે કે આ પદાર્ધમાં જોવા મળટી ફ્રક્ટોઝ બાળપણથી જ ડાયાબિટીઝ તરફ ધકેલવા અને જાડાપણાં માટે જવાબદાર છે.

કેલિફોર્નિયા યૂનિવર્સીટિમાં થયેલ શોધમાં 16 લોકોને નિયંત્રિત ભોજન સાતેહ ફ્રક્ટોઝ વધુ પ્રમાણમાં આપવામાં આવ્યુ.

શોધના 10 અઠવાડિયાની સમયસીમા દરમિયાન આ લોકોને હૃદય, યકૃત અને અન્ય અંગોની આસપાસ વસા કોશિકાઓની સંખ્યા વધી ગઈ. આ ઉપરાંત તેમનામાં ડાયાબિટીઝ અને હૃદયરોગના લક્ષણો પણ જોવા મળ્યા.

શોધમાં એક અન્ય સમૂહને પણ નિયંત્રિત ભોજન આપવામાં આવ્યુ, પરંતુ તેમની ફ્રક્ટોઝની માત્રા ન વધારી. આ લોકોમાં વસા કોશિકારોની સંખ્યા વધવાનો કોઈ કેસ ન મળ્યો.

શોધ પ્રમુખ કિંબર સ્ટેનહોપે કહ્યુ - 'ફ્રક્ટોઝથી ડાયાબિટીઝ અને હ્રદયરોગના સંબંધનુ આ પ્રથમ પ્રમાણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનેક રોગો સામે રક્ષણ આપતા આડઅસર વગરનાં રસોડાનાં મસાલાઓ