Baby Girl
યશસ્વી - પ્રસિદ્ધ
ઉર્વરા - ધરતી
કિમાયા- દિવ્ય
સમાયરા- મનમોહક
મહિકા - ઠંડક
ગૌતમ – ભગવાન બુદ્ધ
જ્ઞાન – જ્ઞાન
ગોકુલ – એક સ્થાન જ્યાં ભગવાન કૃષ્ણનો ઉછેર થયો હતો
મ (M) થી શરૂ થતા Baby Boysના નામ
માક્ષાંસ - "મા નુ વ્હાલો "
મર્મજ્ઞ - "દુખ જાણનાર"
મેહુલ- "વાદળ"
મિહિર "સૂર્ય"
મૃદુલ- "કોમળ"
ગોપેશ – ભગવાન કૃષ્ણ
ગૌરીનાથ – ભગવાન શિવ
ગુંજન – મધમાખીનો ગુંજારવો
અ (A) અક્ષરથી Baby Boysના નામ
અહર્નિશ - હમેશા
અબીર શુભ રંગ
આચમન- પૂજાના શુદ્ધ જળ
અદમ્ય - પ્રબળ
આદીશ- આદિદેવ, શિવ
Baby Boys ના Unique નામ
આત્મીય - "આપણુ"
અધીષ - "જ્ઞાની"
હૃદયાંશ- "હૃદયનો સ્વામી"
નિર્વેદ - "ઈશ્વરની ભેંટ"
દર્શ - "દ્રષ્ટિ, સુંદર"
અ (A) અક્ષરથી Baby Boysના નામ
અકાયા - " કાયાથી દૂર "
અનાયશા - " ખાસ"
આહાના- "સૂર્યની કિરણ "
આસ્તિકા - "ઈશ્વરને માનનારા"
આત્મિકા - "આત્માથી સંબંધિત
ગુણવંત – ગુણવાન
ગજાધર – એક જે હાથીને ટકાવી શકે છે
ગતિક – પ્રગતિશીલ
ગદાધર – જેની પાસે ગદા છે
ગજવક્ર – હાથીની થડ
ગેથિન – વાર્તાકાર
ગંગા – ગંગાના ભગવાન
ગજેશ – હાથીઓનો ભગવાન
ગૌરીશંકર – હિમાલયનું શિખર
ગોમુખ – ગાયનો ચહેરો