Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચંદ્રયાન-3ની મજાક ​​પર અભિનેતા પર FIR

FIR on Prakashraj
, બુધવાર, 23 ઑગસ્ટ 2023 (11:01 IST)
સમાચાર એજન્સી ANI અનુસાર, ચંદ્રયાન-3 મિશન પર ટ્વીટ કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
 
સમાચાર એજન્સી ANI અનુસાર, ચંદ્રયાન-3 મિશન પર ટ્વીટ કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કેટલાક હિન્દુ સંગઠનોના નેતાઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી
FIR on Prakashraj



આ કાર્ટૂન શેર કરતાં પ્રકાશ રાજે લખ્યું, 'બ્રેકિંગ ન્યૂઝ! ચંદ્રની પહેલી તસવીર #VikramLander હવે લોકો પ્રકાશ રાજને આ રીતે પૂર્વ ISRO ચીફ કે સિવાન અને ચંદ્રયાન-3ની મજાક ઉડાડવા બદલ ખરાબ રીતે ટ્રૉલ કરી રહ્યા છે. હવે અભિનેતા કાયદાકીય કેસમાં ફસાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી પ્રકાશ રાજ તરફથી ફરી કોઈ પ્રતિક્રિયા નથી આવી

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રયાન 3 માટે દેશભરમાં હવન-પૂજા, મહાકાલેશ્વર મંદિરમાં વહેલી સવારે વિશેષ 'ભસ્મ આરતી થઈ