Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2025 : આ વખતના બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ

List Of Cheaper And Costlier
, શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (13:11 IST)
List Of Cheaper And Costlier
Budget 2025 :  નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કાર, મોબાઈલ અને ટીવી જેવા અનેક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે. નાણામંત્રીએ કેંસરની સારવારમાં કામ આવનારી 36 જીવન રક્ષક દવાઓ પર બેસિક ડ્યુટી ઘટાડી દીધી છે. તેનાથી આ દવાઓના ભાવ ઘટી જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનુ  આ સતત આઠમુ બજેટ છે. આ વખતે પણ પારંપારિક વહી ખાતા શૈલીમાં લપેટાયેલ એક ડિઝિટલ ટેબલેટ દ્વારા બજેટ રજુ કરી રહી છે.  
 
આ મિનરસ્લ પર ઘટાડી કસ્ટમ ડ્યુટી 
નાણા મંત્રીએ કોબાલ્ટ પાવડર અને લીથિયમ આયન બેટરી અપશિષ્ટ, સ્ક્રૈપ અને 12 બીજા મિનરલ્સ પર બેસિક કસ્ટમ ડ્યુટી પર પૂરી છૂટ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. તેનાથી ભારતમાં મૈન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને રોજગાર પણ વધશે. 
 
આ પ્રોડક્ટ્સ થયા સસ્તા 
ટીવી 
મોબાઈલ
ઇલેક્ટ્રિક કાર
ઈવી બેટરી
કેન્સર દવાઓ
જીવન રક્ષક દવાઓ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Union Budget 2025: મહિલાઓ SC/ST અને પછાત વર્ગ માટે મોટુ એલાન, મળશે 2 કરોડ સુધીની ટર્મ લોન