ગુજરાતના કચ્છ જીલ્લામાં શાહરૂખ ખાન આજે રઈસની શૂટીંગ માટે પહોંચયા. ત્યાં એમને વિશ્વ હીંદું પરિષદના વિરોધનો સામનો કરવો પડ્યો. બુધવારે જે જગ્યાએ શૂંટીંગ થવાનું હતુ એ જગ્યા પર સિક્યોરીટી સખ્ત કરી નાખી છે.
* ફિલ્મ રઈસની સ્ટોરી અમદાવાદના બદનામ બુટલેગર( ગૈરકાનૂની રીતે શરાબ વેચાણ કરતા માણસ) લતીફ પર આધારિત છે.
* લતીફ 2014માં પોલીસ એનકાઉન્ટરમાં મૃત્યુ પામ્યો હતો.
* રઈસનું શૂંટીંગ ભુજ ધોરડો અને માંડવી વચ્ચે થઈ રહ્યુ છે.
શાહરૂખે કહ્યું કે
-દેશમાં ઈંટોલરેંસ વધી રહ્યા છે.
-કોઈ મારી દેશભકતિ પર સવાલ ઉઠાવી નથી શકતા.
- કોઈ આવુ કહેવાની હિમંત નથી કરી શકતુ.
-જો હું ફ્રીડમ ઑફ સ્પીચની વાત કરીશ તો લોકો મારા ઘર ઉપર પત્થર ફેંકશે.