Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Year Ender 2022: ગહરાઈયાથી લઈને Cuttputlli સુધી વર્ષ 2022માં OTT પર રિલીઝ થઈ ઘણી મોટી ફિલ્મો ચેક કરો લિસ્ટ

year ender 2022
, શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (16:25 IST)
Year Ender 2022: આ વર્ષે દીપિકા પાદુકોણ અક્ષય કુમારથી લઈને ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો ઓટીટી પર પ્રીમિયર કરાઈ. ચાલો જાણીએ 2022માં ઓટીટી પ્લેટફાર્મ પર કઈ-કઈ મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. 
year ender 2022
બે સ્ટ્રાંગ મહિલાઓ, બે નીડર મા, જ્યાં એક દબંગ પત્રકાર છે તો તેમજ બીજી ડોમેસ્ટિક હાઉસ હેલ્પ છે શું હોય છે જ્યારે તેમના દુનિયા ટકરાવે છે અને એક બીજાથી અજાણ હોય છે બન્ને એક એવી ત્રાસદીથી ગુજરે છે જે તેમની લાઈફને હમેશા માટે બદલી નાખે છે. શેફાલી શાઅહ અને વિદ્યા બાલન સ્ટારર જલસાનો પ્રાઈમ વીડિયો પ્રીમિયર થયો હતો. 
યોગા ઈંસ્ટ્રકટર અલીશા મેંટલ હેલ્થ ઈશ્યૂ અને એક અનસેટીસફેક્ટ્રી લવ લાઈફથી ઝઝૂમી રહી છે તેણે તેમના કજનના મંગેતરથી પ્રેમ થઈ જાય છે અને પછી તે તેમના પ્રેમમાં પૂર્ણ રૂપે ડૂબી જાય છે. પણ જે માણસ પર તે આંખ બંદ કરીને વિશ્વાસ કરે છે તેમાં એક છુપાયેલો એજંડા છે. જે સામે આવતા પર તેમની લાઈફને બરબાદ કરવાની ધમકી આપે છે. દીપિકા પાદુકોણ, અન્નયા પાંડે, સિદ્ધાંત ચરુર્વેદી અને ધૈર્ય સ્ટારર આ ફિલ્મના પ્રાઈમ વીડિયો પર પ્રીમિયર થયો હતો.
year ender 2022
 
Dasvi- જ્યારે એક ભ્રષ્ટ અને અશિક્ષિત રાજનેતા  ગંગારામ ચૌધરી જેલ જાય છે તો તેને એજુકેશનનુ મહત્વનો અનુભવ થાય છે અને તે 10ની ભણવા અને પાસ કરવાના નિર્ણય કરે છે. અભિષેક બચ્ચન, નિમત કૌર અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ વર્ષ 2022માં નેટફ્લિકસ અને જિયોસિનેમા પર રિલીઝ થઈ હતી. 

year ender 2022
Monica o My Darling - રાજકુમાર, હુમા કુરૈશી અને રાધિકા આપ્ટે સ્ટારર મોનિકા ઓ માય ડાર્લિંગ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ એક ક્રાઈમ કોમેડી થ્રીલર ફિલ્મ છે. આ મૂવીમાં આકાંક્ષા રંજન કપૂર, સિકંદર ખેર અને સુકાંત ગોયલ જેવા સિતારા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનિ નિર્દેશન વસંત બાલાએ કર્યો છે. 

year ender 2022
Darlings- આ ફિલ્મની કહાની ઘરેલૂ હિંસા પર આધારિત છે. આલિયા ભટ્ટ એટલે કે બદરૂનિસા ઉર્ફ બદરૂ તેમના પતિ વિજય વર્મા એટલે કે હમજા અત્યાચાર કરે છે. તે સહે છે. આલિયાની માતા શેફાલી શાજ એટલે શમસૂનિસ તેને આ કરવાથી રોકે છે. પણ તોય પણ આવુ કઈક થાય છે કે આલિયા બદરૂ તેમના પતિની સાથે ઘરેલો હિંસ કરવા લાગે છે. શેફાલી શાહ, આલિયા ભટ્ટ અને વિજય વર્મા સ્ટારર ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. 

year ender 2022
A Thirsday- રેગ્યુલર ગર્લ નેક્સ્ટ ડોર અને શાળા ટીચર નૈના જાયસવાલ ગુરૂવારની બપોરે 16 બાળકોને બંધક બનાવી લે છે. પછી તે તેમની ડિમાંડની એક લિસ્ટ રાખે છે અને તેને પૂરા ન કરતા પર એક -એક બાળકને મારવાની ધમકી આપે છે. યામી ગૌતમ સ્ટારર ફિલ્મનુ પ્રીમિયત ડિજ્ની + હોટસ્ટાર પર થયો હતો. 
 
year ender 2022

એક સીરિયલ કિલર માત્ર શાળા જતી છોકરીઓને નિશાનો બનાવતો રહે છે એક નવા ભરતી થયેલ પોલીસ અધિકારી અને ફિલ્મ પ્રેમી તેને પકડવા માટે ઉપાય અજમાવે છે ભલે જ તેને તેમનો વિભાગ પર વિશ્વાસ નથી કરરો. અક્ષય કુમાર, રકુલ પ્રીત સિંહ, ચંદ્રચુર સિંહ અને સરગુન મહેતા સ્ટારર આ ફિલ્મ ડિઝની +નું પ્રીમિયર હોટસ્ટાર પર થયું.

year ender 2022
ફ્રેડી એક સાઈકોલૉજિકલ થ્રિલર છે જે એક ડેંટિસ્ટ ફ્રેડી ગિનવાલાની સ્ટોરી છે . ફ્રેડી કૈનાજના પ્રેમમા ગાંડો થઈ જાય છે. તેમનો જૂનૂન તેને એક અંધારા રસ્તા પર લઈ જાય છે અલાયા એફ અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ડિજ્ની + હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આમિર ખાને ઓફિસમાં કરી કળશ સ્થાપના, હિન્દુ બોલ્યા પાખંડી તો મુસલમાનોએ ગાળો આપી