Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે મહીનામાં જ સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધમાં તિરાડ આવી

Sushmita Sen and Lalit Modi's relationship
, મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (15:21 IST)
લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે કઈક સારુ નથી ચાલી રહ્યો. 
Sushmita Sen and Lalit Modi's relationship
Photo - Twitter
લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે ફોટા લગાવ્યા હતા જે તાજેતરમાં હટાવીને તેને એકલાનો ફોટા લગાવ્યા છે. આ પર થી અંદાજો લગાવી શકાય છે બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. 

જોકે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે. 
Sushmita Sen and Lalit Modi's relationship
આ બ્રેકપનુ કારણ રોહમન શૉલને જણાવવામાં આવી રહ્યુ છે.  બંને હજુ પણ મોટાભાગે સાથે જોવ મળે છે. તાજેતરમાં જ સુષ્મિતા સેને પોતાની પુત્રી રિનીન જન્મદિવસને સેલિબ્રેટ કર્યો. આ અવસર પર પણ રોહમન પણ તેમની સાથે જોવા મળ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

coffee with karan- કેટરીનાએ સુહાગરાત વિશે આ કરી વાત