Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હૉટ દ્રશ્ય- "વજહ તુમ હો" ને મળ્યું "A" સર્ટિફિકેટ

વજહ તુમ હો
, મંગળવાર, 22 નવેમ્બર 2016 (16:04 IST)
વિશાલ પંડયાની ફિલ્મમાં હૉટ દૃશ્યની ઘણા હોય છે. તેમની આવતી ફિલ્મ "વજહ તુમ હો" નું ટ્રેલર આ દિવસો ધૂમ મચાયેલા છે. જેમાં ઘણા બોલ્ડ દ્ર્શ્ય નજર આવી રહ્યા છે. 
બે દિસંબરે પ્રદર્શિત થતી આ ફિલ્મને સેંસર બોર્ડએ "A" સર્ટિફિકેટ  આપ્યું છે. એટલેકે આ ફિલ્મ માત્ર વયસ્ક જ જોઈ સ શકશે. ફિલ્મમાં સના ખાન , શર્લિન ચોપડા , ગુરમીત સિંહ, શરમન જોશી અને રજનીશ દુગ્ગલ પ્રમુખ ભૂમિકાઓમાં છે અને તેના પર જ આ બોલ્ડ દ્ર્શ્ય ફિલ્માયા છે. 
 
સેંસર આ ફિલ્મમાં એક પણ કટ નહી લગાવ્યું જેનાથી બૉલીવુડમાં સંદેશ આવી ગયું કે સેંસર હવે ઉદાર થઈ ગયું છે. થોડ દિવસ પહેલા આદિત્ય ચોપડાની ફિલ્મ બેફિક્રીમાં 40 થી વધારે કિસિંગ સીન હોવા છ્તાંય ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મળ્યું. 
 
"વજહ તુમ હો"માં સના ખાન અને ગુરમીત સિંહ વકીલ ,શરમન જોશી પોલીસ ઑફિસર અને રજનીશ દુગ્ગલ બિજનેસમેનની ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલરને જબરદસ્ત રિસ્પાંસ મળ્યા છે અને યો-ટ્યૂબ પર અત્યાર સુધી તેને આશરે 1 કરોડ નેવું લાખ વ્યૂજ મળ્યા છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - 2.50 લાખ માટે લગ્ન