baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયલલિતાના જીવન પર આધારિત ફિલ્મ "થલાઈવી" ના ટ્રેલરથી કંગનાએ ખેંચ્યુ બધાનો ધ્યાન

kangana ranaut
, બુધવાર, 14 એપ્રિલ 2021 (07:58 IST)
ફિલ્મ "થલાઈવી"  નો ટ્રેલર રિલીજ થઈ ગયુ છે. જે રીતે કંગનાએ એક્ટીંગ કર્યુ છે તેનાથી લોકો હેરાન છે. તે લોકો પણ કંગનાના વખાણ કરી રહ્યા છે. જેના વિચાર ભલે કંગનાથી સહમત નહી હોય પણ તે આ 
 
વાતથી સહમત છે કે કંગનાએ સરસ એક્ટિંગ કરી છે અને તેમના એક્ટીંગર ફિલ્મ પ્રત્યે રૂચિ વધારી નાખી છે. 
 
આ ફિલ્મ  લેજેંદરી અભિનેત્રી અને પછી રાજનેતા બની જયલલિઆના જીવન પર આધારિત છે કહેવાની વાત આ  નહી છે કે કંગનાએ આ ફિલ્મમા જયલલિતાના રોલ કર્યુ છે. 
 
આ ફિલ્મમાં જયલલિતાના સંઘર્ષ અભિનેત્રીના રૂપમાં સફળતા મેળવનારી અને પછી રાજનીતિમાં આવીને ધૂમ મચાવનાર વાતને દર્શાવ્યુ છે. 
 
આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં બની છે અને દર્શક આ ફિલ્મના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાથી વધતી ઉદાસીને દેશી સ્ટાઈલમાં દૂર કરી રહ્યા ધર્મેન્દ્ર વીડિયો વાયરલ