Publish Date: Thu, 30 Nov 2017 (16:14 IST)
Updated Date: Thu, 30 Nov 2017 (16:25 IST)
કોમેડિયન ટીવી શો "તારક મેહતાના ઉલ્ટા ચશ્મા"ની દયાભાભી એટકે કે દિશા વાકાણી એક સુંદર પુત્રીને જન્મ આપ્યું છે.
આજે સવારે દિશા વાકાણીએ મુંબઈના પવઈમાં એક પુત્રીને જન્મ આપ્યું. ડાકટરોએ 20 ડિસેમ્બરની ડિલિવરી ડેટ આપી હતી પણ તેમના ઘરે આજે ખુશીઓ આવવાની હતી તે. દિશા વાકાણીનો લગ્ન 24 નવેમ્બરે 2015માં મયૂર પંડતા સાથે થયું હતું. આ દિશાની પ્રથમ સંતાન છે.