Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મક્કામાં પુરૂષોએ મારી સાથે કરી ગંદી હરકત.. બિકિની મોડલ સોફિયાનો સનસનીખેજ ખુલાસો

મક્કામાં પુરૂષોએ મારી સાથે કરી ગંદી હરકત.. બિકિની મોડલ સોફિયાનો સનસનીખેજ ખુલાસો
, મંગળવાર, 18 એપ્રિલ 2017 (14:46 IST)
સોફિયા હયાત એક સમયે હોટો ફોટો શૂટ કરાવતી હતી તો ક્યારેક નન બની જાય છે આ મોડલ-એક્ટ્રેસે એવુ કહીને સનસની ફેલાવી દીધી છે કે મક્કા જેવા પવિત્ર સ્થાન પર તેમની સાથે યૌન શોષણની ઘટના થઈ છે. સોફિયાએ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમા તેણે આ ઘટાન વિશે બતાવ્યુ છે. 
 
સોફિયા મુજબ તે મક્કામાં પોતાના મંગેતર સાથે ગઈ હતી. જ્યારે તે પવિત્ર પત્થરને અડ્વાની કોશિશ કરી રહી હતી ત્યારે તેને અહેસાસ થયો કે પાછળથી તેને કોઈ વ્યક્તિએ તેની સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે.  પછી તેને ધક્કો આપવામાં આવ્યો. જેનાથી તેનો હિસાબ તેના ગળામાં ફસાય ગયો અને તેનો દમ ઘૂટવા લાગ્યો. સોફિયાએ ચીસો પાડી તો કેટલાક લોકો તેની મદદ માટે આવ્યા. 
 
સોફિયાએ પોતાની એક પોસ્ટમાં જણાવ્યુ કે કાળા પત્થરની આસપાસની એનર્જી નકારાત્મક છે. તેને અડવા માટે પુરૂષ સ્ત્રીઓને ધક્કો મારે છે અને મહિલાઓ શોષિત થાય છે. ઉલ્લેખનીય છે કે સોફિયા હયાત અવારનવાર વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. 


 
 

Thankyou to all at the Conrad hotel Makkah for a wonderful welcome and stay. Wonderful staff and service. The food was lovely :)

A post shared by Sofia Hayat. (Gaia Mother) (@sofiahayat) on

 

 

3rd attempt at touching the black stone and it did not happen. Too much pushing and shoving, Again I saw women trampled on and pushed by men. Some were crying because they were scared. I feel energy very intensely..the energy at the black stone is very sad...fear. The energy around the black stone is men pushing desperately to touch the stone and women being pushed and trampled because we cannot match a mans strength. This energy is keeping the stone black..it will go white when there is love there and support and unity, when women are revered and men step back to allow the sacred feminine to step forward and worship. Women gave birth to men and yet here they have no respect for that or the respect that Islam teaches about women. I was told women need a mehrem because things have happened in the past like they have to me. What is the mehrem supposed to do in this situation? I ask the king to allow women half day there and men half day. I am ashamed that this is happening in the house of Allah. Lets bring pure love and peace to the black stone. Mecca is indeed a place of intense sacred energy, and many pilgrims are full of love..I know the day will come when the aggression and pushing stops at the black stone..and women can walk up with reverence and dignity. That is what Allah wants. We as a united force of man and woman, bring our love here. We urge all who enter to love and respect ALL who are there. Lift up each Woman as you lift up your own Mother. Amen

A post shared by Sofia Hayat. (Gaia Mother) (@sofiahayat) on


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે વર્લ્ડ હેરિટેજ ડે - વિશ્વના ટોપ ૫૦ સ્થાપત્યોમાં લક્ષ્મી વિલાસ પેલેસને સ્થાન