Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલ્ડ ફોટોમાં શિબાની દાંડેકરનો બોલ્ડ અવતાર

Shibani Dandekar
, રવિવાર, 25 નવેમ્બર 2018 (09:56 IST)
અભિનેત્રી શિબીની દાંડેકર સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. તાજેતરમાં, તેણે તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેને 'બોલ્ડ ' અવતાર તરીકે જોવામાં આવે છે.
Shibani Dandekar
આ બોલ્ડ ફોટો શૂટમાં શિબીનીએ તાપમાનને હૉટ અને મોહક અદાઓથી તાપમાન વધારી દીધું છે. થોડા દિવસ પહેલા, રજાઓ દરમિયાન, તેમણે સનબાથ  લેતા તેમની ફોટ શેયર કરી હતી. 
Shibani Dandekar
આ ફોટા તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેને ખૂબ લાઈક મળી રહ્યા છે. 
 
ખતરોના ખેલાડી 8 માં નજર આવી શિબાનીના ફોટાનો તેમના ફેંસ રાહ જોત્તા રહે છે અને શિબાની તેને નિરાશ નહી કરતી. 
Shibani Dandekar
મૉડલ સિંગર અને અભિનેત્રી શિબાની દાંડેકર લેટેસ્ટ ફોટોશૂટમાં તેમની ખૂબસૂરતીના જલવા વિખેરતી નજર આવી રહી છે. Photo -Instagram -Shibani Dandekar
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jokes - લગ્નની વર્ષગાંઠ