Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shamshera Trailer: રણવીર કપૂર-વાણી કપૂરની શમશેરાનુ ટ્રેલર રિલીઝ, ઈંસ્પેક્ટર બન્યા સંજય દત્તના ખુંખાર અંદાજે જીત્યા લોકોના દિલ

Webdunia
શુક્રવાર, 24 જૂન 2022 (16:05 IST)
રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂરની મચ અવેટિડ ફિલ્મ શમશેરાનુ ધમાકેદાર ટ્રેલર રજુ થઈ ગયુ છે.  યશરાજ ફિલ્મ્સ (YRF) ની નવી ફિલ્મ શમશેરા ના આવતા જ સોશિયલ મીડિયાથી લઈને યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. શમશેરાના ટ્રેલરમાં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ ખૂબ ચમકી રહ્યા છે. એકવાર ફરી તેમનુ અધીરાની જેમ નવો ધમાલ મચાવી દીધી છે.  'શમશેરા' ના ટ્રેલરમાં રણબીર કપૂરની સાથે સ્સાથે સંજય દત્ત પણ ખૂબ ચમકી રહ્યા છે. એકવાર ફરી તેમનો અધીરાની જેમ નવો ધમાકેદાર અવતાર જોવા મળ્યો છે અને આ વખતે તેઓ  ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં છે. ચાલો અમે તમને 'શમશેરા'નું ટ્રેલર બતાવીએ અને તમને જણાવીએ કે તે કેટલું પાવરફુલ છે અને તેમા શુ વિશેષતા કે કમી છે. 
<

omg trailer looks so promising!

|#ShamsheraTrailer #Shamshera #RanbirKapoor #VaaniKapoor #SanjayDutt| pic.twitter.com/hIYuc0VTOx

— anushka. (@softiealiaa) June 24, 2022 >
શુ ડબલ રોલમાં છે રણબીર કપૂર 
 
'શમશેરા'નું ટ્રેલર જોયા પછી મનમાં પહેલો પ્રશ્ન એ થાય છે કે શું 'શમશેરા'માં રણબીર કપૂરનો ડબલ રોલ છે. આ ટ્રેલરમાં તે બે સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. હવે તે ફિલ્મ રિલીઝ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

ત્રિફળામાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ધમનીઓ થશે સાફ, શરીરમાંથી નીકળી જશે બેડ કોલેસ્ટ્રોલ

આગળનો લેખ
Show comments