Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવી પર કિંગ ખાન કમબેક, આ શો ને કરશે હોસ્ટ

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (15:51 IST)
શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ નાના પડદા પર બીજીવાર જોવા મળશે અને આ વખતે તેઓ કોઈ શો માં ફિલ્મ પ્રમોશન માટે નહી પણ પોતાનો જ શો લઈને આવે રહ્યા છે.  
 
ટેડનો અર્થ છે - તકનીક, મનોરંજન અને ડિઝાઈન. આની લોંચ ડેટનો હજુ ખુલાસો થયો નથી અને પહેલા સ્પાકર્સની માહિતીને હાલ છુપાવીને રાખવામાં આવી છે. હજુ સુધી ફક્ત આ વાતનો ખુલાસો થયો છે કે આ શો નો પ્રથમ એપિસોડમાં એક મેલ અન એક ફીમેલ સ્પીકર રહેશે. 
 
શાહરૂખે એક પ્રેસ કૉન્ફેસમાં કહ્યુ, મારુ માનવુ છે, ટેડ ટૉક્સ - નવો વિચાર ભારતભરના લોકોને પ્રેરિત કરશે. આ એક એવો કૉન્સેપ્ટ છે જેનાથી હુ જોડાયેલો અનુભવુ છુ.  મારુ માનવુ છે કે મીડિયા ફક્ત એક સીડી છે જે ફેરફાર માટે તમને પ્રેરિત કરી શકે છે. આ શો માં જુદા વિચાર પર ચર્ચા અને વાતચીત કરવામાં આવશે. 
 
શુ છે શાહરૂખના શો નો કૉન્સેપ્ટ 
 
શાહરૂખનો શો વીડિયો સીરીઝ TEDTalks પર આધારિત છે. જેમા જુદા જુદા ક્ષેત્રોના લોકો જીંદગી સાથે જોડાયેલી સમસ્યાઓને સામે રાખે છે. વીડિયો સીરીઝમાં અનેક ફીલ્ડ્સના લોકો સ્પીકરના રૂપમાં આવીને પોતાનુ વિઝન શેયર કરે છે. 
 
ઉલ્લેખનીય છે TEDની ફુલ ફોર્મ Technology, Entertainment અને Design છે અને શો ના આધાર પણ આ જ ત્રણ વસ્તુ છે. તેની શરૂઆત એક કૉંફેસના રૂપમાં 1984થી થઈ હતી. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી શાયરી અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ

આગળનો લેખ
Show comments