Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિ Shahid Kapoor ને ખેંચીને આ રીતે કિસ કરવા લાગી Mira Rajput વીડિયો જોઈને શર્મ આવી જશે

shahid kapoor
, બુધવાર, 29 જૂન 2022 (12:06 IST)
શાહિદ અને મીરા હમેશા તેમના કોઝી મોમેંટ શેર કરતા રહે છે.આ વચ્ચે એક વધુ વીડિયો શોશિયલ મીડિયા પર હોબાળો મચાવી રહ્યુ છે આ વેડિયોમાં શાહિદ અને મીરા કોઈ પાર્ટીમાં ડાંસ કરતા જોવાઈ રહ્યા છે અને ત્યારે મીરા શાહિદને તેમની તરફ ખેંચે છે અને તેણે કિસ કરે છે શાહિદ મીરા આ ક્યૂટ વીડિયો પર ફેંસ તેમનો રિએક્શન આપી રહ્યા છે. 
 
શાહિદથી મીરા 12 વર્ષ નાની છે 
તમને જણાવીએ કે શાહિદએ વર્ષ 2015માં ફિલ્હીની છોકરી મીરા રાજપૂરથી અરેંજ મેરેજ કરી હતી. શાહિદ આ રીતે અરેં મેરેજ કરી ઘણા લોકોને ચોંકાવી દીધુ છે આવુ આ માટે કારણ કે શાહિદનો નામ બૉલીવુડની ઘણી હસીનાઓ સાથે સંકળાયેલો જતો અને આશા પણ આ જ કરાઈ રહી હતી કે તે કોઈ બોલીવુડ એક્ટ્રેસથી જ લગ્ન કરશે.  મીરા શાહિદથી એક કે બે વર્ષ નહી પણ પૂરા 12 વર્ષ નાની છે અને તેમના લગ્ન થઈ હતી તે માત્ર 21 વર્ષની હતી. બન્નેના બે બાળકો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- કોણ પડદા લગાવશે