Publish Date: Mon, 01 Jul 2019 (15:37 IST)
Updated Date: Mon, 01 Jul 2019 (15:52 IST)
ઈંડિયન ક્રિકેટર સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર હાલ પોતાની તસ્વીરોને લઈને ખૂબ ચર્ચામાં છે. 21 વર્ષની સારા પોતાના પિતાને કારણે જ ઓળખાય છે એવુ નથી. સારાનુ નામ તમામ સ્ટાર કિડ્સમાંથી એક છે.
ફેશન અને સુંદરતાના મામલે સારા ઈંડસ્ટ્રીના તમામ સ્ટાર કિડ્સને માત આપે છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે.
દરેક સ્ટારની જે સારાનુ પણ ઈસ્ટાગ્રામ એકાઉંટ વેરીફાઈડ ચે. એટલુ જ નહી સારાના લગભગ 571 હજાર ફોલોઅર્સ છે.
તાજેતરમાં જ સારાએ પોતાના ઈંસ્ટા પર કેટલીક તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરોમાં સારા ફેંડ સાથે મસ્તી કરતી દેખાય રહી છે. તસ્વીરોમાં સારા બ્લેક ઑફ શૉલ્ડરમાં સુંદર લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈના ધીરુભાઈ અંબાની શાળામાં ભણતી સારા પોતાનુ ગ્રેજ્યુએશન મેડિસીનમાં લંડન કોલેજમાંથે પુર્ણ કરી ચુકી છે. હાલ સારાની તસ્વીરો જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશે.