baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં રિસેપ્શન પછી સલમાનના ઘરે શા માટે ગઈ હતી પ્રિયંકા, સામે આવ્યું આ કારણ

Salman priyanka
, મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (16:43 IST)
બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપડાથી સલમાન ખાનનો ગુસ્સો ચર્ચામાં હતું. ખબર હતી કે પ્રિયંકા પગેલા સમલાનની ફિલ્મ ભારતમાં રોલ માંગ્યું પછી ના પાડી ધીધીએ. તેને લઈને સલમાન પ્રિયંકાથી ખૂબ ગુસ્સા હતા. પણ સલમાનએ પ્રિયંકાના લગ્નમાં શામેલ થઈ આ બધી ખબરને ઠંડુ કરી નાખ્યું છે. બન્ને વચ્ચે ફરીથી સંબંધા સારા થઈ ગયા છે. 
 
જણાવીએ કે મુંબઈ રિસેપ્શનમાં સલમાનના શામેલ થયા પછી પ્રિયંકા ચોપડા તેમના પતિ નિક જોનસની સાથે સલમાન ખાનના ઘરે પહોંચી.. ખબરોની માનીએ તો પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાનના પરિવાર શામેલ નહી થયું હતું. સલમાનના પરિવારના બધા સભ્યોથી મળવા માટે પ્રિયંકા તેમના પતિ નિક જોનસની સાથે સલમાનના ગેલેક્સી અપાર્ટમેંટમાં તેના ઘરે પહોંચી હતી. 
 
રિપોર્ટની માનીએ તો હૉલીવુડ પાર્ટી માટે પ્રિયંકાની ટીમ લૉસ એંજિલસમાં વેન્યૂ શોધી રહી છે. પણ આ માની રહ્યું છે કે પાર્ટી આવતા વર્ષ જાન્યુઆરીના આખરેમાં આપશે. જણાવીએ કે તે પહેલા પ્રિયંકા ચોપડા સ્વિજરલેંડમાં હનીમૂન માટે જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેકલીન ફર્નાડીસએ ક્રિસમસ પર આ રીતે કરી ખુશી જાહેર