baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7 વાત જે સિદ્ધ કરે છે કે 'રેસ' અને 'રેસ 2' થી એક પગલાં આગળ હશે સલમાનની 'રેસ 3'

સલમાન ખાન
, શુક્રવાર, 1 જૂન 2018 (20:32 IST)
સલમાન ખાનની 'રેસ 3' આ ઈદ પર ધમાકો  કરવા માટે તૈયાર છે અને તે પહેલા જ ફિલ્મના ટ્રેલરએ સોશલ મીડિયા પર ધૂમ મચાવી નાખી છે. દરેક કોઈ 'રેસ 3' ના ડાયલોગ રિપીટ કરરો નજર આવી રહ્યું છે. આ છે 'રેસ 3'ની એ 7 વાત જે સિદ્ધ કરે છે કે 'રેસ 3' 'રેસ' અને 'રેસ 2'થી એક પગલાં આગળ હશે. 
સલમાન ખાન 
બૉલીવુડમાં બધા જાણે છે કે બૉક્સ ઑફિસ પર સલમાન ખાનના નામ પર જ ફિલ્મ હિટ હોય છે. આ વખતે પણ ફિલ્મ 'રેસ 3' ને લઈને દર્શકોના ઉત સાહનો વાતાવરણ જોવાઈ રહ્યું છે. 
 
સલમાન ખાન
એક્શન
'રેસ 3'ના ટ્રેલરમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાડીસ  ગજબનો એક્શન કરતા નજર આવ્યા. તે સિવાય બૉબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપૂર,  ડેજી શાહ પણ એક્શન કરતા નજર આવી રહ્યા છે. 
સલમાન ખાન
ફેંસ માટે ઈદી 
દરેક વર્ષે ભાઈજાનની ફિલ્મની સાથે દર્શકો માટે ઈદનો મજો બમણું થઈ જાય છે. ઈદ પર રિલીજ થઈ સલમાનની વધારે ફિલ્મો હિટ થઈ છે, તેથી રેસ 3' થી પણ આ આશા વધી ગઈ છે. 
સલમાન ખાન
મ્યૂજિક 
રેસ 3'ના ગીત ફિલ્મની શાન વધાવતા નજર આવી રહ્યા છે. હિરિયે અને સેલ્ફીશ જેવા ગીત દર્શકોને પસંદ કર્યું છે. અલ્લાહ દુહાઈ પણ પસંદ આવશે. 
 
સલમાન ખાન
સલમાન-જેકલીન કેમિસ્ટ્રી 
સલમાન અને જેકલીનની કેમિસ્ટ્રી "કિક" પછીથી જ લોકોને પસંદ આવી હતી. તેથી રેસ 3'થી આ જોડી ફરી બની ગઈ છે. લોકોનો ઉત્સાહ ફિલ્મ માટે વધી ગયું છે. 
 
સલમાન ખાન
બૉબીનો કમબેક 
સલમાનની રેસ 3'થી બૉબી દેઓલ ધમાકેદાર કમબેક કરી રહ્યા છે. પણ બૉબી પોસ્ટર બૉયજ માં નજર આવ્યા હતા. પણ તેનો એક્શન અવતાર બહુ સમય પછી જોવા મળી રહ્યું છે. 
સલમાન ખાન
હૉટનેસનો તડકો 
રેસ 3'માં જ્યાં જેકલીન ફર્નાડીજ તેમના પૉલ ડાંસથી અદાઓનો તડકો લગાવતી નજર આવશે ત્યાં ડેજી શાહ પણ એકશન કરતી ખૂબ હૉટ લાગી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Veere Di Wedding Review : આ 5 કારણોને લીધે જરૂર જુઓ Kareena Kapoor અને Sonam Kapoorની ફિલ્મ