Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ અભિનેત્રીએ કર્યું ખુલાસો રાત્રે ઘરે આવીને ડ્રિંક કરતા હતા સલમાન ખાન

Salman khan gujarati news
, શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (11:28 IST)
શિલ્પા શેટ્ટીએ સલમાન ખાની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને આ બન્નેના વચ્ચે અફેયરની ખબર પણ સામે આવી છે. 
 
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસો અમેજન પ્રાઈમ પર શુરૂ તેમના નવા શો "હિયર મી લવ મી" ના કારણે ચર્ચામાં છે. ડેટિંગથી સંકળાયેલા આ શોમાં શિલ્પા શેટ્ટી આવતા કંટેસ્ટેંટને બ્લાઈંડ ડેટ કરાવે છે અને આ શોના વિશે વાતચીત કરતા શિલ્પા શેટ્ટીએ તેમના અને એક્ટર સલમાન ખાનની ડેટિંગને લઈને પૂછાયેલા સવાલ પણ જવાન આપ્યા. 
 
સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ દસ ગર્બ પ્રાઈડ એંડ ઑનર ઔજાર ફિર મિલેંગે શાદી કરકે ફંઅ ગયા યાર જેવા ઘણા ફિલ્મોમાં કામ કર્યું છે. આસ મયે આ અફવાહની બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. 
 
પણ સલમાનની સાથે કોઈ પણ રીતની રોમાંટિક ડેટની વાતને શિલ્પાએ સાફ કરી નાખ્યું. 
 
શિલ્પા મુજબ સલમાન અને  હું સારા મિત્ર છે અને અમારું અફેયરને લઈને થઈ વાત અફવાહ હતી. અમે તો ઘણા ક્યારે ડેટ પર પણ નહી આવ્યા. સલમાન ખાન એક સારા માણસ છે. 
 
પણ શિલ્પાએ તેમના પરિવાર અને સલમાનને લઈને વાત કરતા કહ્યું સલમાન ક્યારે કયારે મારા ઘરે રાત્રે આવી જતા હતા. હું સૂતી રહેતી હતી અને મારા પાપાની સાથે બેસીને કલાકો વાત કરતા હતા અને ડિંક પણ કરતા હતા. પણ જ્યારે મારા પિતાનો નિશન થયું તે દિવસે એ મારા ઘરે આવ્યા. સલમાન ખૂબ ઉદાસ હતા 
અને બહાર કાઉંટર પર માથા ઝુકાવીને બેસી ગયા. આજે પણ અમે બહુ સારા મિત્ર છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિશા પાટનીનો આ ગ્લેમરસ અંદાજ ફેંસને આવ્યો પસંદ