Publish Date: Tue, 15 Jan 2019 (17:15 IST)
Updated Date: Tue, 15 Jan 2019 (17:48 IST)
અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના અફેયરની ખબર આ દિવસો બૉલીવુડમાં છવાયેલી છે. બન્ને ઘણી વાર એક સાથે ડીનર અને પાર્ટીમાં જોવાયા છે. પણ બન્નેમાંથી કોઈ પણ તેમના પ્રેમની મુહર નહી લગાવી. અર્જુન અને મલાઈકાની વધતી નજીકીઓથી સલમાન ખાન ખૂબ ગુસ્સા છે.
ખબરો મુજબ સલમાન આ કારણે બોની કપૂરની બે ફિલ્મો કરવાની ના પાડી દીધી છે. હવે સલમાન ખાનએ અર્જુન કપૂર અને તેના પિતા બોની કપૂરને તેમના ઘર આવવા પર પ્રતિબંધ લગાવી દીધુ છે.
webdunia
Publish Date: Tue, 15 Jan 2019 (17:15 IST)
Updated Date: Tue, 15 Jan 2019 (17:48 IST)