Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રૂબીના દિલૈકની બેન નૈનાએ કાપી નાખી નવી ટી-શર્ટ વીડિયોમાંન જુઓ બેનોની પાગલપંતી

rubina dilaik winner of bigg boss 14
, રવિવાર, 27 ઑગસ્ટ 2023 (09:31 IST)
રૂબીના દિલૈકની જોરદાર ફેન ફોલોઈંગ છે. તેમના ઈંસ્ટાગ્રામ પર મજેદાર ફોટા અને વીડિયોજ શેયર કરતી રહે છે. તેમના લેટેસ્ટ વીડિયોમાં બેન નૈના પણ જોવાઈ રહી છે. વીડિયોમાં રૂબીનાએ જે ટી-શર્ટ પહેરી છે નૈના તેને કાપી રહી છે. તેણે તેની મજેદાર કારણ જણાવ્યુ છે. તેના વીડિયો પર અભિનવ શુક્લાએ પણ કમેંટ કર્યુ છે. 
વાયરલ થયુ મજેદાર વીડિયો 
રૂબીના દિલૈકએ ગયા દિવસો તેમના ઈંસ્ટાગ્રામ પર મજેદાર વીડિયો શેયર કર્યુ હતું. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. આ વીડિયોમાં રૂબીના બોલે છે તેમની બેન નૈના એક-એક કાતર લઈ જોવાઈ રહી છે. રૂબીનાએ એક ટી-શર્ટ પહેરી છે. તે જણાવે છે કે આ ટી-શર્ટક તેને નૈનાને ગિફ્ટ કરી છે. રૂબીના જણાવે છે કે આ ટી-શર્ટ તેને તેમના માટે ખરીદી હતી. તેને ફિટ નથી અવી તો મને આપી દીધી. આટલી ઢીળી ટી-શર્ટ જિમમાં કોણ પહેરે છે. ત્યારબાદ નૈના ટી-શર્ટને વચ્ચેથી કાપી નાખે છે. 

અને ટીશર્ટનો થયુ ખરાબ હાલત 
ટી-શર્ટ કાપ્યા પછી રૂબીના કઈક પણ હોય તમને પહેરવી પડશે. વીડિયોમાં બન્ને બેનોની મજેદાર જુલગબંદી જોવાઈ રહી છે. ફેંસએ રૂબીના અને નૈનાનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'પરિવર્તન એ જીવનનો નિયમ છે, Arjun Kapoor સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી