Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rocky Aur Rani Kii Prem Kahaani - રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (17:00 IST)
Rocky Aur Rani Kii Prem Kahaani - રણવીર સિંહ અને આલિયા ભટ્ટની મચ અવેટેડ ફિલ્મ  Rocky Aur Rani Kii Prem Kahaani નુ ટ્રેલર આજે રિલીઝ કર્યુ છે. આ ફિલ્મના નિર્માણ કરણ જોહર અને ધર્મા પ્રોડ્કશનના હાઉસની તળિયે કરાયુ છે.

આ ફિલ્મ લાંબા સમય પછી એક વાર ફરી મશહૂર ફિલ્મમેકર કરણ જોહરએ ડાયરેટરની ખુરશી સંભાળી છે. ફિલ્મમા આલિયા ભટ્ટ અને રણવીરા સીંહના સિવાયા ધર્મેંદ્ર જયા બચ્ચન, શબાના આજમી પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. 
ફિલ્મનુ ટીઝર પહેલા જ રજૂ કરાયો હતો.. ફિલ્મના ગીત તુમા ક્યા મિલે પણ કેટલાક દિવસા પહેલા આઉટ કરાયો હત્પ. જેને લોકોને ભરપૂરા પ્રેમ મળી રહ્યુ છે. ફિલ્મ 28 જુલાઈને સિનેમાઘરોમાં આવશે. આ પહેલા આજે ફિલ્મ 'રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Salad Recipe: આ સ્વાદિષ્ટ સલાદ પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો સરળ રેસીપી

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

પીલો કવરથી આ રીતે સાફ કરો ઘરના ગંદા સીલિંગ ફેન, ઉપર ચઢ્યા વગર સહેલાઈથી થઈ જશે સાફ

આગળનો લેખ
Show comments