Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈના આરકે સ્ટુડિયોમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પહોંચી

rk-studios
મુંબઈ. , શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (16:37 IST)
બોલીવુડના જાણીતા પ્રોડક્શન હાઉસ આરકે સ્ટુડિયોમાં આગ લાગી છે. આગને કારણે એક હોલ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આ સ્ટુડિયો મુંબઈના ચંબૂરમાં આવેલ છે. તેની સ્થાપના શોમૈન રાજ કપૂરી કરી હતી. વર્તમાન સમયમાં તેનુ કામકાજ ઋષિ કપૂર જોઈ રહ્યા છે. 
 
માહિતી મુજબ આરકે સ્ટુડિયોમાં લાગેલ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ સાથે જ પાણીના 5 ટેંકર પણ મંગાવાયા છે. સ્ટુડિયોમાં વાયરિંગનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - મેથ્સનો શુ ઉપયોગ