baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SHOCKING: રિયા સેને ઉતાવળમાં કર્યા લગ્ન, કારણ આ તો નથી ને ... !!

Riya Sen
, શનિવાર, 19 ઑગસ્ટ 2017 (16:08 IST)
2 દિવસ પહેલા જ એ સમાચાર સામે આવ્યા કે બોલીવુડ એક્ટ્રેસ રિયા સેન આ મહિનાના અંત સુધી પોતાના બોયફ્રેંડ સાથે લગ્ન કરશે. પણ હવે તો તેમના લગ્નની ફોટો જ સામે આવી ગઈ છે.. જી હા રિયા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. લગ્નની ફોટો તેમની મોટી બહેન રાઈમા સેને પોતાના ટ્વિટર એકાઉંટ પર થોડા કલાક પહેલા જ શેયર કરી છે. 
 
શુ પ્રેગનેટ છે રિયા સેન.. 
 
રિયાએ જે રીતે ઉતાવળમાં લગ્ન  કર્યા છે તેને જોતા આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શુ રિયા પ્રેગનેંટ છે તેથી તેને ઉતાવળમાં લગ્ન કર્યા. જી હા રિયાના લગ્નથી વધુ તેની પ્રેગનેંસીની ચર્ચા  થઈ રહી છે અને હવે દરેક એ જાણવા માંગે છે કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે રિયા અને શિવમના લગ્ન ટ્રેડિશનલ બંગાલી રીત રિવાજ મુજબ થયા. લગ્નની ફોટોમાં માતા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ રિયા સાથે જોવા મળી રહ્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - યાદગીરી