baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rashmi Desai- રશ્મિ દેસાઈ 16 વર્ષની ઉમ્રથી જ શરૂ કરી નાખ્યો હતો કામ

Rashmi Desai
, ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2023 (13:14 IST)
Photo : Instagram
રશ્મિ દેસાઈની પાસે ક્યારે નથી હતા ક્યારે ખાવાના પૈસા 
રશ્મિ દેસાઈએ આથિક પરેશાનીના કારણે 16 વર્ષની ઉમ્રથી જ શરૂ કરી નાખ્યો હતો કામ 
રશ્મિની માતા સિંગલ પેરેંટ હતી અને એક સમય આવુ પણ હતો જ્યારે બે સમયની રોટલી માટે પણ પૈસા નથી હતા. 
Rashmi Desai
Photo : Instagram
રશ્મિનું સાચું નામ શિવાની દેસાઈ છે.
તેને બદલીને તેણે દિવ્યા નામ રાખ્યું હતું.
એક જ્યોતિષની સલાહ પર ફરીથી નામ બદલીને રશ્મિ થઈ ગયું.
રશ્મિએ એક્ટર નંદિશ સંધુ સાથે ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 'ઉતરન'ના સેટ પર થઈ હતી.
Rashmi Desai
Photo : Instagram
4 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
રશ્મિની ગણતરી ટીવીની દુનિયાની મોંઘી એક્ટર્સમાં થાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dream Girl 2: આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, 'પઠાન' સાથે વાત કરતી જોવા મળી પૂજા