Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યૂડ વીડિયો લીક થતા પર રાધિકા આપ્ટેનો છ્ળક્યો દુખ કહ્યુ- ડ્રાઈવરથી લઈને વૉચમેન સુધી ઓળખી ગયા હતા

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (11:25 IST)
રાધિકા આપ્ટે બૉલીવુડની બિંદાશ અભિનેત્રી છે. તેમને અત્યાર સુધીના કરિયરમાં તેણે ઘણા યાદગાર રોલ કર્યા. આ વચ્ચે રાધિકા વિવાસોથી પણ ઘેરાયલી જ્યારે તેનો ન્યૂડ વીડિયો લીક થઈ ગયુ હતું. રાધિકા 
આપ્ટે તે સમયે ખૂબ ટ્રોલ કરાયુ હતું. તેમણે તાજેતરમાં ઈંટરવ્યૂહમાં અભિનેત્રીથી કીધુ કે તેનાથી તેના પર ખૂબ ખરાબ અસર પડ્યુ હતું. 
જ્યારે લીક થયુ હતુ ન્યૂડ વીડિયો 
રાધિકાએ જણાવ્યુ કે તેનો જે વીડિયો લીક થયુ હતુ તેમના ડ્રાઈવરથીએ વૉચમેન સુધી તેણે તેમાં ઓળખી ગયા હતા. ગ્રેજિયા મેગ્જીનએ આપેલ ઈંટરવ્યૂહમાં રાધિકાએ કહ્યુ કે જ્યારે "ક્લીન શેવ" ની શૂટિંગના સમયે એક ન્યૂડ ક્લિક લીક થઈ તો મને ખૂબ ટ્રોલ કર્યુ હતુ અને તે મારા પર અસર નાખ્યો. હું ચાર દિવસો સુધી ઘરથી બહાર નહી નિકળી શકી તેથી નહી કે મીડિયામાં શું કહેવા ઈ રહ્યો હતો. પણ  ડ્રાઈવરથીએ વૉચમેન અને મારા સ્ટાઈલિસ્ટના ડ્રાઈવરએ મને ફોટામાં ઓળખી લીધુ હતું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

AI Essay - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિબંધ

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

ચંદ્રગ્રહણ પર નિબંધ

પ્લાસ્ટિક કે લાકડાનો કાંસકો કયો વધુ ફાયદાકારક છે? વાળના સ્વાસ્થ્યને શું સુધારે છે?

તમારા ડાયેટમાં વિટામીનથી ભરપૂર આ ખોરાકનો કરો સમાવેશ, શરીરથી રહેશે દૂર બિમારી

આગળનો લેખ
Show comments