Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કન્નડ સુપરસ્ટાર પુનિતનું નિધન

Puneet rajkumar admitted to hospital
, શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (16:00 IST)
સાઉથ સુપરસ્ટાર પુનીત રાજકુમાર બેંગલુરુના મિલર્સ રોડ પર આવેલી વિક્રમ હોસ્પિટલમાં દાખલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાના મૃત્યુના સમાચાર આવ્યા બાદ ભારતીય ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં છે. પુનીતનું શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું અને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તે 46 વર્ષનો હતો
કર્ણાટકમાં તાત્કાલિક સિનેમાઘર બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને બેંગ્લુરૂમાં કડક સુરક્ષા લાદવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Anupamaa Spoiler Alert: અનુપમાને બા ચરિત્રહીન કહેશે, કાવ્યા પણ વહેતી ગંગામાં હાથ ધોશે