baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટેજ પર પહોંચતા જ પ્રિયંકાએ પતિ નિક જોનસને કર્યું કિસ

nick
, શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (18:25 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસને બૉલીવુડ ફ્રેંડસ માટે ગુરૂવારે રિસેપ્શન હોસ્ટ કર્યું. ગ્રેંડ પાર્ટી બાંદ્રામાં સમુદ્ર કાંઠે બનેલા  હોટલ તાજ લેંડસ એંદમાં થઈ પાર્ટી દરમિયાન પ્રિયંકા ચોપડાએ પતિ નિકનો હાથ પકડી સ્ટેજ પર પહોંચી. આ સમયે પ્રિયંકાએ નિકને kiss કર્યું. પ્રિયંકાના kiss કરતા જ ત્યાં હાજર લોકો વંસ મોર નવ્સ મોર બૂમ પાડવા લાગ્યા તો પ્રિયંકાએ મુસ્કુરાવતા હાથ જોડી લીધા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકા ચોપડાના રિસેપ્શનમાં ગુસ્સા ભૂલી ટશનમાં પહોંચ્યા સલમાન ખાન જોતા રહ્યું પૂરું બૉલીવુડ