પ્રિયંકા ચોપડાના ફેંસ તેમની પહેલી હૉલીવુડ મૂવી "બેવૉચ " નો ઈંતજાર કરી રહ્યા છે જે બે જૂનને પ્રદર્શિત થશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિજલિંગ અવતારમાં નજર આવી છે. ફિલ્મના પહેલા જ પ્રિયંકા "બેવૉચ "વાળા લુકમાં નકર આવી છે. એ ફિલ્મના પ્રમોશન માટે મિયામી પહોંચી. સમુદ્રને જોઈ એ પોતાને રોકી નહી શકી. તેમની મિત્ર એડ્રિયાના લિનાની સાથે પ્રિયંકાએ તેમની પરફેક્ટ બિકની બૉડીના પ્રદર્શન કર્યા. તેમના આ ફોટા સોશલ મીદિયા પર વાયરલ થઈ રહ્યા છે.(બધા ફોતા ઈંસ્ટાગ્રામથી)
પ્રિયંકાનો સૌથી ગ્લેમરસ અને સેક્સી અદા ત્યારે જોવા મળી જ્યારે એ સમુદ્રમાં ઉતરી ગઈ
પ્રિયંકા નીલી બિકનીમાં હતી અને તેને બ્રાઉન શર્ટથી તેમને ઢાંકીને રાખ્યું હતું.
પ્રિયંકાની મિત્ર એડ્રિયાના મોનોક્રોમ-ટૂ-પીસમાં જોવાઈ હતી. રેડ લિપસ્ટીક અને ઈયરિંગસએ તેને તેમના ગ્લેમરને વધારી લીધું.