Publish Date: Wed, 17 May 2023 (10:42 IST)
Updated Date: Tue, 16 May 2023 (11:02 IST)
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેમની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી વેકેશન ઈંજાય કરી રહી છે. નુસરત આ દિવસો થાઈલેંડમાં છે.
નુસરતે સમુદ્ર કાંઠે રિલેક્સ કરતા ઘણા ફોટા તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર શેયર કરે છે. આ ફો ટામાં નુસરત બિકની પહેરીને જોવાઈ રહી છે.
નુસરત ભરૂચા આ બિકિની ફોટોઝ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે. તે ફોટામાં તે ટેટૂ પણ ફ્નાંટ કરતી જોવાઈ રહી છે.
બિકિની સિવાય નુસરત ભરૂચા લીલા રંગના મેક્સી ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આગ લગાડનાર નુસરતની આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે. ચાહકો આ ફોટા પર ગરમ અને હાર્ટનું ઇમોજી મૂકીને કમેંટ કરી રહ્યા છે.
નુસરતે 2006 માં ફિલ્મ 'સંતોષી મા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ પછી હંસલ મહેતાની ફિલ્મ પણ તુરમ ખાનમાં જોવા મળશે.